Divya Bhaskar

પરી

Divyabhaskar.com | Updated - Nov 29, 2017, 08:01 PM

પરી ફિલ્મનું ફર્સ્ટ લુકમાં અનુષ્કા ખૂબ જ ડરામણી લાગી રહી છે.

  • Pari

    મુંબઈ : પરી ફિલ્મનું ફર્સ્ટ લુકમાં અનુષ્કા ખૂબ જ ડરામણી લાગી રહી છે. જેમાં તેની આંખો, કપડા અને બેકગ્રાઉન્ડ બ્લ્યૂ કલરના છે, જે ફિલ્મ ખૂબ જ હોરર અને તેની ડાર્ક સાઈડ બતાવે છે. આ ફિલ્મથી પ્રોસિત રાય એક ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યાં છે. અનુષ્કાનું પ્રોડક્શન હાઉસ ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ અને kriArj Entertainment પ્રોડક્શન હાઉસ ‘પરી’ને સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પહેલા અનુષ્કા ‘એનએચ10’ અને ‘ફિલ્લોરી’ને પ્રોડ્યૂસ કરી ચૂકી છે. ‘પરી’ 9 ફેબ્રુઆરીએ રીલિઝ થશે.

(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending