તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Oops! Minissha Lamba Forgot She's Wearing A Cleavage revealing Dress

ક્લિવેજ શો ડ્રેસને સંભાળવામાં મિનિષાને વળી ગયો પરસેવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શનિવારની રાત્રે આઇફાની રેડકાર્પેટ પર બોલિવૂડનાં ટોચનાં સ્ટાર્સ ઉતરી પડ્યા હતાં. સેક્સી ફિગર સાથે આ હસીનાઓ તીરછી ચાલે ચાલી હતી. આ એવોર્ડ સમારોહમાં મીનિષા લાંબા ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી.
રેડ કાર્પેટ પર ઉતરેલી મિનિષા સ્મિત સાથે પોઝ આપી રહી હતી. આ દરમિયાન તે બેહદ હોટ લાગવાની સાથે આત્મવિશ્વાસથી છલકતી હતી. પરંતુ તેના ગાઉનમાં કંઇક ખામી જોવા મળી હતી. કદાચ તેમણે ક્લીવેજ રિવીલીંગ ડ્રેસ પહેર્યો હોવાની વાત તે ભૂલી ગઇ હોય તેમ લાગી રહ્યું હતું. આ ડ્રેસને કારણે તે મુશ્કેલીમાં હોય તેમ લાગી રહ્યું હતું. આથી અનેક લોકોની નજરો પણ તેના પર જ અટકી ગઇ હતી.
મહા મુશ્કેલીએ ડ્રેસને કાબૂમાં રાખી રહેલી મિનિષાની તસવીરો પર કરો એક નજર...