• Gujarati News
  • OMG: Where Have Those Glorious Curves Gone Priyanka Chopra?

હે મા, માતાજી! બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા કેમ લાગે છે આટલી ગંદી???

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં જ એક રેસ્ટોરન્ટમાં જોવા મળી હતી. જ્યારે પ્રિયંકા રેસ્ટોરન્ટની અંદર પ્રવેશ કરતી હતી ત્યારે પાપારાઝીઓએ તેને કેમેરામાં કેદ કરી લીધી હતી.

આ સમયે પ્રિયંકાએ ફિટીંગ વગરનો શોર્ટ ઓરેન્જ રંગનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં પ્રિયંકા સહેજ પણ સારી લાગતી નહોતી. આ ડ્રેસમાં પ્રિયંકાનું ફિગર પણ વિચિત્ર લાગતું હતું. આ ડ્રેસમાં પ્રિયંકા ઘણી જ ગંદી લાગી રહી હતી. તે સહેજ પણ સેક્સી લાગતી નહોતી.

પ્રિયંકા ચોપરા આજકાલ પોતાની નવી ફિલ્મના આઈટમ સોંગ બબલી બદમાશના કારણે ચર્ચામાં છે.

તસવીરોમાં પ્રિયંકા...