તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમાકેદાર એક્શન થી ભરપૂર છે પ્રિયંકા અને તેજાની 'જંજીર'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આખરી ઘણી પ્રતિક્ષા બાદ ફિલ્મ 'જંજીર'નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ 'જંજીર'ની રીમેક છે. ફિલ્મ દ્વારા સાઉથનો સુપર સ્ટાર રામચરણ તેજા બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રિ કરી રહ્યોં છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા, સંજય દત્ત અને માહી ગિલ પણ મહત્વની ભુમિકામાં જોવા મળશે.

ફિલ્મના નિર્દેશક અપૂર્વ લાખિયા છે. આ ફિલ્મ 8 સપ્ટેમ્બરે રિલીઝ થશે. જેનું ટ્રેલર જબરદસ્ત એક્શન થી ભરપૂર છે.

વીડિયોમાં જુઓ ફિલ્મ 'જંજીર'ની એક ઝલક...