કચ્છની આ છોરી નથી તૈયાર તસતસતાં ચુંબન ચોડવા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટેલિવિઝન સીરિયલ 'બાલિકા વધૂ'માં હવે પ્રત્યુષાને બદલે તોરલ રાસપુત્રા આવી ગઈ છે. તોરલનો જન્મ કચ્છના અંજારમાં થયો છે.

ચર્ચા છે કે હવે, આ સીરિયલમાં ટ્વિસ્ટ આવવાનો છે. આનંદી અને જગ્યા વચ્ચે હોટ ઈન્ટીમેટ સીન્સ ટૂંક સમયમાં જ બતાવવામાં આવશે.

જ્યારે તોરલને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો હતો કે જો સ્ક્રિપ્ટની ડિમાન્ડ હશે તો તે જરૂરથી ઈન્ટીમેટ સીન્સ ભજવશે. પછી તોરલે તરત જ કહ્યું હતું કે તે એક હદમાં રહીને ઈન્ટીમેટ સીન્સ ભજવશે.

તોરલને જ્યારે લિપ લોક વિષે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો હતો કે તે ક્યારેય લિપ લોક સીન્સ ભજવશે નહીં.

તસવીરોમાં તોરલનો અંદાજ....