• Gujarati News
  • Nathalia Kaur, Evelyn And Amrita Arora At IRFW Press Meet

સુંદરીઓ બતાવ્યો કંઈક આવો અંદાજ, કોઈએ કરી મસ્તી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત છ નવેમ્બરના રોજ મુંબઈના ઓલિવમાં IRFWની એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ ઈવેન્ટમાં અભિનેત્રી નતાલિયા કૌર, ઈવલીન શર્મા,પતિ શકીલ લડાક સાથે અમ્રિતા અરોરા, રોકી.એસ,બાબા સિદ્દીકી, અકી નરૂલા, શમા સિકંદર,પિયા ત્રિવેદી અને મરિયમ ઝકરીયા સહિતની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.
આ ઈવેન્ટમાં એક હસીના ક્લિવેજ રીવીલિંગ ડ્રેસમાં જ્યારે ઈવલીન શર્મા પણ પારદર્શક ડ્રેસમાં આવી પહોંચી હતી.માત્ર એટલું જ નહીં રોકી.એસ તો ખૂબ મસ્તી પણ કરી હતી.
હસીનાઓના ખૂબસૂરત અંદાજ પર કરો એક નજર...