• Gujarati News
  • Murder 3: Mona Lizza Shows Off Bra In A Very Revealing Outfit

પાક. અભિનેત્રીએ પહેર્યાં પારદર્શક વસ્ત્રો, બતાવ્યું કંઈક આવું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાની અભિનેત્રી મોના લિઝાની હજી એક માત્ર ફિલ્મ રીલિઝ થઈ છે. હવે તે \'મર્ડર 3\'માં આવી રહી છે. આ વિવાદાસ્પદ અભિનેત્રી ફિલ્મના પોસ્ટરના લોન્ચિંગ પ્રસંગે મોનાએ એકદમ પારદર્શક ડ્રેસ પહેર્યો હતો.

34 વર્ષીય મોના ફિલ્મની સ્ટાર કાસ્ટ રણદિપ હૂડા અને અદિતી રાવ સાથે જોવા મળી હતી.

મોનાએ હોલિવૂડ અભિનેત્રી ક્રિસ્ટન સ્ટુવર્ટની સ્ટાઈલ પ્રમાણે શીર મટીરિયલનાં પારદર્શક કપડાં પહેર્યાં હતાં.

તસવીરોમાં મોના....