• Gujarati News
  • Miss India Koyal Rana Copy The Word For Praise Of Pm Narendra Modi

મિસ ઈન્ડિયા કોયલ રાણાએ ચોરેલા શબ્દોથી કર્યા નરેન્દ્ર મોદીના વખાણ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિસ ઈન્ડિયા વર્લ્ડ કોયલ રાણાને નરેન્દ્ર મોદીની પ્રશંસા ચોરીના શબ્દોથી કરી છે. આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે કોયલે જે પેપરમાં મોદીની વખાણ કર્યા છે, તે જ બાબત એક આંતરરાષ્ટ્રીય અખબારમાં છપાઈ ચૂક્યા હતાં.
કોયલ રાણાએ જાણીતા અંગ્રેજી ન્યૂઝ પેપરમાં મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે - Mr Modi's victory has disproved an article of political faith from the past three decades: that India's messy democracy, cursed by strong regional and caste-based parties, could produce only fragmented outcomes and weak coalition governments. This victory should mean stable, decisive and predictable rule.”
આ વાત 26 મેના રોજ છાપવામાં આવી હતી. જોકે, 24મેના રોજ એક ઈન્ટરનેશનલ ન્યૂઝપેપરમાં મોદીની જીતની વાત કંઈક આમ લખવામાં આવી હતી. “Mr Modi’s victory has disproved an article of political faith from the past three decades: that India’s messy democracy, cursed by strong regional and caste-based parties, could produce only fragmented outcomes and weak coalition governments. This, the clearest result since 1984, should mean stable, decisive and predictable rule.”

(આગળ જુઓ સોશ્યિલ મીડિયામાં ઉડાવવામાં આવી કોયલ રાણાની મજાક....)