સંતાનો માટે તો માધુરીએ છોડી દીધી કરિયર, આ છે તેના આંખના રતન!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માધુરી દીક્ષિતનો આજે 45મો જન્મદિવસ છે. માધુરીને તેના બાળકો પ્રત્યે ઘણો જ પ્રેમ છે. માધુરીએ પોતાના સંતાનો માટે થઈને પોતાની કરિયરને અલવિદા કહી હતી. જોકે, હવે સંતાનો મોટા થતાં માધુરી ફરીવાર બોલિવૂડમાં આવી છે.

જોકે, માધુરી બી ટાઉનની કોઈ પણ ઈવેન્ટમાં સંતાનોને સાથે લઈને જતી હોય છે. જો, સંતાનો બીજા કામમાં વ્યસ્ત હોય તો તે ઈવેન્ટ કેન્સલ કરી નાખતા પણ ખચકાતી નથી.

તો, ચાલો આજે નજર કરીએ માધુરીના સંતાનો આરીન અને રયાન પર...