મળો, આ છે દિલીપ જોશી 'જેઠાલાલ'ની REAL પત્ની

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ 31મી મેના રોજ ઈન્ડિયન ટેલિ એવોર્ડ્સમાં હાજરી આપી હતી. આ પ્રસંગે દિલીપ જોશી પોતાની પત્ની સાથે આવ્યો હતો. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિલીપ જોશીની પત્નીની ભૂમિકા દિશા વાંકાણી(દયાભાભી)એ ભજવી છે. ઈવેન્ટમાં દિલીપ જોશી પોતાની રિઅલ પત્ની સાથે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને કારણે દિલીપ જોશી દર્શકોમાં લોકપ્રિય બન્યો છે. દિલીપે ગુજરાતી નાટક પણ કામ કર્યું છે. આ સિવાય ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા છે. તસવીરોમાં દિલીપ જોશી રિઅલ પત્ની સાથે....