તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતણ અલકા યાજ્ઞિકની દીકરી છે Stylish અને Glamorous, જુઓ Photos

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ આજે (20 માર્ચ) સફળ બોલિવૂડ પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકનો બર્થ ડે છે. તેનો જન્મ 20 માર્ચ,1966ના રોજ કોલકાત્તામાં જન્મેલી અલકાની મા શુભા યાજ્ઞિક શાસ્ત્રીય ગાયિકા હતાં એટલે અલકાને ગાયકીની પ્રારંભિક તાલીમ મા પાસેથી મળી. ગુજરાતી નાગર પરિવારમાં જન્મેલી અલકાએ માત્ર પાંચ વર્ષની ઉંમરથી કોલકાત્તા રેડિયો પર ગાવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1980થી સિંગિંગ કરિયરની શરૂઆત કરનાર અલકા સાત ફિલ્મફેર એવોર્ડ, બે નેશનલ એવોર્ડ અને બીજા 14 એવોર્ડ્સ મેળવ્યાં છે. જોકે તેની અંગત લાઈફ અંગે ભાગ્યે જ કોઈ એટલું જાણે છે. ગ્લેમરસ અને સ્ટાઈલીશ છે અલકાની દીકરી
 
1989માં અલકાએ નીરજ કપૂર નામના પંજાબી યુવક સાથે લગ્ન કર્યા છે. અલકાનો પતિ વ્યવસાયને કારણે શીલોંગ રહે છે અને અલકા પુત્રી સાથે મુંબઈ રહે છે. અલકા પતિને મળવા અવાર-નવાર શીલોંગ જતી હોય છે. અલકાને એક પુત્રી સાયશા છે પરંતુ તેને ગાયિકામાં બિલકુલ રસ નથી. તેણે ફિલ્મ પ્રોડક્શનની બે વર્ષની ટ્રેનિંગમાં મૂકી છે. આ સિવાય સાયેશા ઈન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે. તે સતત પોતાના પ્રાઈવેટ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. તે એકદમ સ્ટાઈલીશ અને સ્લીમ છે. તેનો અંદાજ કોઈ એક્ટ્રેસથી જરા પણ ઉતરતો નથી.
 
આગળની સ્લાઈડ્સમાં અલકા યાજ્ઞિકની દીકરીના વધુ ફોટોઝ
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો