તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંચલકુમારના લગ્નની ખાસ તસવીરો બસ એક ક્લિક પર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડલ અને ક્રિકેટર યુવરાજની પૂર્વ પ્રેમિકા આંચલ કુમાર અને શાદીડોટ.કોમનાં અનુપમ મિત્તલે સાત ફેરા ફરી લીધા છે. તેના લગ્ન પ્રસંગે અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે વિખ્યાત નવલકથાકાર અને કટાર લેખક ચેતન ભગત પત્ની અનન્યા સાથે આવી પહોંચ્યો હતો.
મોડલિંગ જગતનું જાણીતુ નામ એવી આંચલ બિગબોસ-4ની સ્પર્ધક પણ રહી ચૂકી છે.આંચલ કુમારે પોતાના લગ્નની મહેંદી રસ્મ અને સંગીત સંધ્યાનું આયોજન કર્યું હતું.
આંચલ કુમારનાં લગ્નની તસવીરો પર કરો એક નજર...