તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિની યાદમાં અડધી થઈ ગઈ માન્યતા, સ્ક્રિનિંગમાં રડી પડી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંજય દત્ત હાલમાં પૂનાની યરવાડા જેલમાં સજા કાપી રહ્યો છે. માન્યતા દત્ત પૂના સંજય દત્તને મળવા ગઈ હતી.

થોડા સમય પહેલાં જ પોલીસગિરીના સ્પેશ્યિલ સ્ક્રિનિંગમાં માન્યતા ઘણી જ ભાવુક બની ગઈ હતી. તે ફિલ્મ જોતાં જોતા જ રડી પડી હતી.

સંજયની ગેરહાજરીમાં માન્યતાએ ફિલ્મની તમામ પ્રમોશન ઈવેન્ટ્સમાં હાજરી આપી હતી. સ્ક્રિનિંગમાં માન્યતા પોતાના બંને સંતાનોને લઈને ગઈ હતી.

ફિલ્મ જોયા બાદ માન્યતાએ કહ્યું હતું કે આ ફિલ્મ સંજયની ઘણી જ નિકટ હતી અને તેને આશા છે કે ચાહકોને આ ફિલ્મ જરૂરથી ગમશે.

તસવીરોમાં માન્યતા....