તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંજુબાબા વગર એકલી પડી ગઈ માન્યતા, ચહેરા પર ચિંતાની લકીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડા સમય પહેલાં જ સંજય દત્તની ફિલ્મ 'પોલિસગિરી'નું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું. કે એસ રવિકુમારની આ ફિલ્મમાં સંજય દત્ત અને પ્રાચી દેસાઈ મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં સંજય દત્ત 1993ના બ્લાસ્ટ કેસમાં જેલમાં છએ.

જેલમાં જતાં પહેલાં જ સંજુબાબાએ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું. જોકે, પ્રમોશનમાં સંજયની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. સ્ક્રિનિંગમાં સંજય દત્ત સિવાય ફિલ્મની સ્ક્રિનિંગમાં તમામ કલાકારો હાજર રહ્યાં હતાં.

સ્ક્રિનિંગમાં સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પોતાના બે સંતાનો સાથે હાજર રહી હતી. જોકે, માન્યતાના ચહેરા પર ઉદાસીનતા અને ચિંતા સ્પષ્ટ જોઈ શકાતા હતાં. તેને જોઈને લાગતું હતું કે તેને સંજય દત્ત વિના ગમતું નથી.

આ ફિલ્મ પાંચમી જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે.

તસવીરોમાં જુઓ ફિલ્મનું સ્ક્રિનિંગ.....