મલ્લિકાએ કર્યો કાન્સમાં કર્યો બફાટ, ભારતને ગણાવ્યું સંકુચિત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે તાજેતરમાં જ 66માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. ત્યારબાદ મલ્લિકાએ ધ વેરિટી સ્ટુડિયોને એક ઈન્ટરવ્યૂ પણ આપ્યો હતો.

મલ્લિકાએ આ ઈન્ટરવ્યૂમાં ભારતની ટીકા કરી હતી. મલ્લિકા હાલમાં અડધો સમય લોસ એન્જલ્સમાં અને અડધો સમય ભારતમાં વીતાવે છે.

ઈન્ટરવ્યૂ દરમિયાન મલ્લિકાએ ભારત વિષે એવી ટિપ્પણી કરી હતી કે સ્ત્રીઓ માટે ભારત ઘણું જ સંકુચિત છે.

મલ્લિકાએ ઈન્ટરવ્યૂમાં વધુ શું કહ્યું, તે તમામ વાત જાણવા માટે કરો આગળની તસવીર પર ક્લિક.....