PHOTOS: શૂટિંગ દરમિયાન અભિનેત્રીનું વોર્ડરોબ માલફંક્શન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોલીવૂડ સુપરસ્ટાર લિંડ્સે લોહાન ફિલ્મ 'લિઝ એન્ડ ડિક'ના શૂટિંગ દરમિયાન વોર્ડરોબ માલફંક્શનનો શિકાર બની હતી. શૂટિંગ લોસ એન્જલસમાં ચાલી રહ્યું હતું. અભિનેતા ગ્રાન્ટ બોઉલર સાથે તેના ઝઘડાનો સીન હતો. આ દરમિયાન આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.



આ ફિલ્મ સુપરસ્ટાર એલિઝાબેથ ટાઈલર અને તેના પતિ રિચર્ડ બર્ટનના જીવન પર આધારિત છે.લિંડ્સે લોહાને તેમાં એલિઝાબેથ બની છે.