20 વર્ષની ઉંમરે પૂર્વ પતિએ કરી હત્યા, પછી લાશ સાથે માણ્યું સેક્સ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમી દેશોની અનેક ફિલ્મ હસ્તીઓ અને મોડલ્સનાં મોત રહસ્યમયી હાલતમાં થયાં છે. કેટલાંક સ્ટાર્સનાં મોતનું રહસ્ય વર્ષો પછી પણ ઉકેલાયા નથી, તો કેટલાંક કિસ્સામાં પોલીસ કાર્યવાહી દરમિયાન મોતનું રહસ્ય ખુલી જાય છે.

પોલીસ તપાસમાં જાણીતી હસ્તીઓનાં મોત પાછળ તેમની નિકટની વ્યક્તિ જ સંડોવાયેલી હોય છે અને તેમણે ઘણી જ ક્રૂર રીતે આ હત્યા કરી હોય છે.

આવો જ એક કિસ્સો છે ડોરોથી રૂથ હૂગ્સટ્રેટનનો. ઘણી જ નાની ઉંમરમાં ડોરોથીને નામ અનેદામ મળ્યાં હતાં. મૂળ કેનેડાની મોડલ ડોરોથીની હત્યા 20 વર્ષની ઉંમરે થઈ હતી.

અત્યંત સુંદર એવી ડોરોથીની હત્યા તેના જ પૂર્વ પતિએ કરી હતી.

આગળની તસવીરો પર ક્લિક કરીને જાણો, ડોરોથીનાં જીવનની સફર અને મોતનું કારણ....