દર્શકોને 'ડરાવે' તેવો છે લતા દીદીનો આ અવાજ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
28 સપ્ટેમ્બરના રોજ 'ભારત રત્ન' લતા મંગેશકર 83 વર્ષ પૂર્ણ કરશે.ત્યારે 13 વર્ષેની વયે પાર્શ્વ ગાયનની શરૂઆત કરનારા લતા દીદીએ લગભગ તમામ પ્રકારના ગીતો ગાઇ બતાવ્યા છે.કેબ્રેથી લઇને શાસ્ત્રીય સુધીની તેમની રેન્જની તોલે પહોંચવાનો કોઇને સપનામાં પણ વિચાર ન આવી શકે. ત્યારે લતાજી અનેક ગીતો દર્શકોના દિલમાં આજે પણ રાજ કરે છે.રોમેન્ટીક અને દર્દીલા ગીતો કરતાં પણ તેમના ડરામણા ગીતોને આજે પણ સંગીત પ્રેમીઓ ભૂલ્યા નથી.ત્યારે તેમના કેટલાક સ્કેરી સોંગ્સ પર નજર કરીએ.જૂઓ આ સોંગ્સની ખાસ તસવીરો.
Related Articles:
લતા મંગેશકરને નોટિસ: કોર્ટનો સવાલ, \'\'ક્યાં ગયો મૂળ ઉદ્દેશ\'\'
\'અવાજના ભગવાન\'નો સૂર થયો શાંત: લતા મંગેશકર
‘લતા મંગેશકર દેશનું ખરું રત્ન છે, તેમનું જતન થવું જોઈએ’
કુટુંબીજનોની સુરક્ષા અંગે લતા તાઈ ચિંતિત
લતા -મુકેશનો આવો દુર્લભ વીડિયો જોવા નહીં મળે ક્યારેય!