કરન જોહરની પાર્ટીમાં કેટ-રણબિરની મસ્તી, જુઓ તસવીરોમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા ફિલ્મ ડિરેક્ટર કરન જોહરે પોતાના ઘરે એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં રણબિર કપૂર અને કેટરિના કૈફે ખાસ હાજરી આપી હતી. તે બંનેને સાથે જોતા ફરી એકવાર બી-ટાઉનમાં તેમની વચ્ચે મિત્રતાથી પણ ગાઢ સંબંધ હોવાની વાતે જોર પકડ્યું છે.
પાર્ટીમાં અયાન મુખર્જી પણ હાજર રહ્યો હતો. આ સિવાય કરિના કપૂરે પણ હાજરી આપી હતી. રણબિર અને કેટરિના એક જ કારમાં સાથે આવ્યા હતાં.
તસવીરોમાં કરન જોહરની પાર્ટી....