તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Katrina Kaif, SRK Wear Glares, Deepika While Leaving For IIFA Awards 2013

આઈફાનો ચિક્કાર નશો સેલિબ્રિટીઝના ચહેરા પર, જુઓ લાઈવ તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઈફાનો ચિક્કાર નશો સેલિબ્રિટીના ચહેરા પર જોવા મળી રહ્યો છે. મકાઉમાં આ શોમાં હાજરી આપવા બોલિવૂડની કેટલીક નામી-અનામી હસ્તી અને હોસ્ટ પહોંચી ગયા છે. શાહરૂખ, કેટરિના કૈફ, દીપિકા પાદુકોણ એવોર્ડ સેરેમનીમાં જોવા મળશે. એરપોર્ટ પર આ ત્રણેય સેલિબ્રિટીઝ મકાઉ જવા માટે નીકળી ગયા છે.

મઝાની વાત એ છે કે આ ત્રણેય સેલેબ રાતનાં સમયે ચશ્મા પહેરીને જોવા મળ્યાં હતા. દિપીકાએ પોતાની ફિલ્મ 'યે જવાની હૈ દિવાની' વાળા ચશ્મા પહેર્યા હતા. જે ફિલ્મનાં આવ્યાં પછી ખૂબ જ ફેમસ થઈ ગયા હતા. શાહરૂખ પોતાની કારથી એરપોર્ટ આવ્યો હતો. કારમાંથી બહાર નીકળતાની સાથે તેના ચાહકોએ તેને ઘેરી લીધો હતો. તડકો ના હોવા છતાં શાહરૂખ ચશ્મા લગાવીને આવ્યો હતો.

જ્યારે કેટરિના કૈફ ચશ્મા સાથે બિલકુલ જિમ અટાયરવાળી લાગતી હતી. જ્યારે આ સેલેબ્સ મકાઉના એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં ચાહકો મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતાં.

તસવીરોમાં મકાઉ એરપોર્ટ પર બોલિવૂડ સ્ટાર્સ....