કેટરિના જોવા મળી મેક-અપ વગર તો દીપિકા લાગે છે સુંદર પરી જેવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડાં સમય પહેલાં જ કેટરિના કૈફ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. સ્ટાઈલ અને ફેશનને લઈને કેટરિના ક્યારેય સમાધાન કરતી નથી. એરપોર્ટ પર કેટરિના કૈફ મેકઅપ વગર જોવા મળી હતી. આ સમય દરમિયાન કેટરિનાનાં કપડાં પણ સ્ટાઈલિશ નહોતાં.

કેટરિનાએ બ્લૂ રંગનું લોઅર અને વ્હાઈટ ટોપ પહેર્યું હતું. જોકે, આજકાલ દીપિકા પાદુકોણ પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટને લઈને ઘણી જ સજાગ થઈ ગઈ હોય તેમ લાગે છે.

દીપિકાની ફિલ્મ યે જવાની હૈં દિવાની રીલિઝ થવાની તૈયારીમાં છે. કદાચ આ જ કારણોસર દીપિકા મસ્ત તૈયાર થઈને જ ફિલ્મનું પ્રમોશન કરતી હશે.

તસવીરોમાં દીપિકા અને કેટરિના....