સૌથી મોટો વિવાદ...અમિતાભની તુલના કસાબ સાથે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉર્દૂ સાહિત્યમાં બહુ મોટું નામ ગણાતા શાયર અને ફિલ્મ ગીતકાર નિદા ફાઝલીએ મુંબઇ હુમલાના આરોપી કસાબની સરખામણી મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કરી છે. તેમણે બન્નેને કોઇ બીજાના હાથના રમકડાં ગણાવ્યા છે. એક સાહિત્ય પત્રિકાને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું છે કે બોલીવુડના આ એંન્ગ્રી યંગ મેનને માત્ર 70ના દશક સુધી જ સિમીત રાખવા જોઇએ. મને લાગે છે કે 70ના દશકથી વધુ ગુસ્સાની જરૂરત આજના સમયની માંગ છે. કેમ તેમને એંન્ગ્રી યંગ મેનની ઉપાધિ આપવામાં આવી છે.

તેઓ માત્ર અજમલ કસાબની જેમ બનેલા રમકડા જેવા જ છે. એક ને બનાવ્યો છે હાફિઝ સઇદે અને બીજાને બનાવ્યો હતો સલીમ-જાવેદની કલમે.

શું કહ્યું છે બીજું આ શાયરે અમિતાભ વિશે ક્લિક કરતા રહો....