• Gujarati News
  • Kareena Kapoor's Topless Picture Goes Viral Over Internet!

ચાહકોને લાગ્યો જોરદાર આંચકો, નેટ પર ફરતી થઈ કરિનાની ટોપલેસ તસવીર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂરે જ્યારથી પોતાની કરિયર ફિલ્મ 'રેફ્યુજી'થી શરૂ કરી છે ત્યારથી જ ચર્ચામાં રહી છે. આ 13 વર્ષની કરિયરમાં કરિનાએ પોતાની હોટ ઈમેજ બનાવી છે.

તાજેતરમાં જ કરિનાનો ટોપલેસ ફોટો નેટ પર ફરતો થયો છે. ઈન્ટરનેટ પર કરિના કપૂરનો ટોપલેસ ફોટો ખૂબ જ જોવાઈ રહ્યો છે.

કરિનાએ આ તસવીરમાં મલ્ટી-કલર સ્કીન ટાઈટ ટ્રાઉઝર પહેર્યું છે અને પેરેટ રંગનો ટોપ પહેર્યો છે. જોકે, આ ટોપના આગળના તમામ બટન્સ ખુલ્લા છે. જોકે, હજી સુધી આ વાતનો ખુલાસો થયો નથી કે તે આ લિક ફોટો અસલી છે કે પછી મોર્ફ કરેલો છે.

ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલાં કરિના અને શાહિદની કિસિંગ ક્લિપે ભારે હોબાળો મચાવ્યો હતો. આ વીડિયોમાં આ બંને જણાં એકબીજાને તસતસતા ચુંબનો કરતાં બતાવવામાં આવ્યા છે.

જો, આ તસવીર મોર્ફ કરેલી ના હોય તો કરિનાનાં ચાહકોને સાચે જ આઘાત લાગશે તે નક્કી છે.