કરન જોહરની રંગીન પાર્ટી, આમિર સહિત અનેક સ્ટાર્સ હાજર, શાહરૂખ ગેરહાજર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના ડિરેક્ટર કરન જોહરના 41માં જન્મદિવસ પર આરતી શેટ્ટીએ એક શાનદાર પાર્ટી આપી હતી. મનમોહન શેટ્ટીની પુત્રી આરતી અને કરન ગાઢ મિત્રો છે અને તેથી જ આ વખતે આરતીએ કરનના માનમાં એક પાર્ટીનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું.

કરનની પાર્ટી રાતથી લઈને સવારના સાત વાગ્યા સુધી ચાલી હતી. આ પાર્ટીમાં સૌથી છેલ્લે આમિર ખાન ગયો હતો.

આ પાર્ટીમાં કાજોલ, દીપિકા, સોનાલી, રણબિર, રણવિર સિંહ, અયાન મુખર્જી, કેટરિના કૈફ સહિતની સેલિબ્રિટિઝ હાજર રહ્યાં હતાં. જોકે, પાર્ટીમાં શાહરૂખ ખાન ક્યાંય દેખાતો નહોતો.

તસવીરોમાં જુઓ કરન જોહરની રંગીન પાર્ટી....