આજકાલ કેટરિના શું કરે છે દિવસે, અને જોઈલો શું કરે છે રાત્રે?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ કેટરિના કૈફ દિવસ-રાત વ્યસ્ત રહે છે. હાલ તેણી સલમાન ખાન સાથે થાઈલેન્ડમાં છે. જ્યાં ફિલ્મ 'એક થા ટાઈગર'ના સ્ટન્ટ સીન્સ શૂટ કરે છે. દિવસે તેણી સલમાન ખાન સાથે એક્શન સિક્વન્સમાં વ્યસ્ત રહે છે. જ્યારે રાત્રે તે પણ તેને ફુરસદ મળતી નથી.-થાઈલેન્ડ પહોંચી છે 'બાર્બી ડોલ' -બોલિવુડના ટોચના બેનર સાથે વ્યસ્તકેટરીના કૈફ હાલ 'ધૂમ-3' માટે તૈયારી કરી રહી છે. આ માટે આદિત્ય ચોપડાએ તેના માટે ખાસ ટ્રેઈનર્સની પણ નિમણૂંક કરી છે. આમિર ખાન સાથે કામ કરવાથી કેટરિના ખાસ્સી ઉત્સાહિત છે. તેણી મિ. પરફેક્શનિસ્ટની સામે મિસ પરફેક્શનિસ્ટ બની રહેવા માંગે છે. તેણી શરીરને પણ ઘાટ આપી રહી છે.'એક થા ટાઈગર' અને 'ધૂમ-3' યશરાજ બેનરની ફિલ્મ છે. પ્રોડ્યુસર આદિત્ય ચોપડા બંને ફિલ્મોમા વિશેષ રસ દાખવી રહ્યાં છે. તેમને આ ફિલ્મો પર ખૂબ જ આશાઓ રહેલી છે. દિવસ દરમિયાન કેટરીના 'એક થા ટાઈગર'માં એક્શન સિક્વન્સ શૂટ કરી રહી છે. આ ફિલ્મ ઈદ પર રજૂ થઈ રહી છે અને તેનો પ્રોમો અત્યારથી જ હિટ થઈ ગયો છે. લાગે છે કે, કેટરીના બ્યુટીફૂલ બેબમાંથી એક્શન ક્વિન બનવા ચાહે છે.તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.
Related Articles:

સોનમે કેટરિના પર સાધ્યો નિશાનો, શું કરશે હવે સલમાન!
સલમાન-કેટરિના વચ્ચે વેનમાં એવું તો શું થયું કે કેટે ભાગવું પડ્યું!
કેટરિના અને આમિર વચ્ચે થશે ફાઇટ!
કેટરિના બની ગઈ બોલ્ડ, આમિરના નિતંબ પર મારશે જોરદાર લાત