તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોપ સ્ટારના નવા વીડિયોમાં છે ભરપૂર અશ્લીલતા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના જાણીતા એક્ટર, ગાયક અને બિઝનેસમેન જસ્ટીન ટિમ્બરલેક એક નવા મ્યૂઝિક વીડિયોને કારણે ચર્ચામાં છે. ટનલ વિઝન નામનો આ મ્યૂઝિક વીડિયો બુધવારના રોજ ઈન્ટરનેટ પર છવાયો હતો. આ વીડિયો આવ્યો ત્યારથી જ વાયરલની માફક છવાઈ ગયો હતો.

જસ્ટીન આ વીડિયોમાં અનેક ટોપલેસ મહિલાઓ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં જસ્ટીન ન્યૂડ મહિલાઓ સાથે પણ જોવા મળ્યો હતો.

ન્યૂડિટી અને સેક્સ્યુઅલ કન્ટેન્ટને કારણે યુટ્યુબે આ વીડિયોને હટાવી દીધો હતો પરંતુ હવે પાછો આ વીડિયો યુ ટ્યુબ પર જોવા મળી રહ્યો છે.

જસ્ટીને પોતે જ ચાહકોને કહ્યુ છે કે આ વીડિયોમાં આપત્તિજનક કન્ટેન્ટ છે અને આ તમામ ઉંમરના દર્શકો માટે નથી.

આગળની તસવીરો આપત્તિજનક છે...