સન્ની સાથેના લવમેકિંગ સીને રણદિપને થકવી નાંખ્યો!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિસ્મ-2 એક બ્લોકબસ્ટર સાબિત થઇ શકે તેમ છે

'સાહિબ,બીબી ઔર ગેંગસ્ટર'માં માહિ ગિલ સાથે ગરમાગરમ દ્રશ્યો આપનાર અભિનેતા રણદિપ હુડા ફિલ્મી પડદે ફરી ધમાલ મચાવવા તૈયાર છે. આ વખતે રણદિપ સાથે બીજું કોઇ નહીં પરંતુ એડલ્ટ સ્ટાર સન્ની લિયોન હશે. વાત જાણે એમ છે કે પોતાની આગામી ફિલ્મ જિસ્મ-2 માટે પૂજા ભટ્ટે સન્ની લિયોનને સાઇન કરી છે.સન્ની લિયોન આ ફિલ્મ દ્વાર બોલિવૂડમાં પ્રર્દાપણ કરી રહી છે, જેને એક મોટા બેનર ફિલ્મ ગણવામાં આવે છે. જેમ જેમ ફિલ્મની આગળ વધી રહી છે તેમ તેમ સન્ની અને રણદિપની કેમેસ્ટ્રીની ચર્ચાઓ જોર પકડી રહી છે. જેના લીધે જિસ્મ-2 એક બ્લોકબસ્ટર સાબિત થઇ શકે તેમ છે.ફિલ્મમાં સન્ની સાથેના એક હોટ સીન અંગે ટ્વિટર પર ઉલ્લેખ કરતાં રણદિપે કહ્યું, ''જિસ્મ-2 માટે હાલ જ એક મોટો લવ મેકિંગ સીન પૂરો કર્યો. શાનદાર, થકવી દેનારો અને આનંદદાયક! આશા છે કે લોકોને એ પસંદ આવશે''ખબર નથી કે લોકો આ હોટ જોડીને પસંદ કરશે કે નહીં. લોકો પણ આ સિઝલિંગ કેમેસ્ટ્રીની રાહ જોઇ રહ્યા છે.
Related Articles:

સન્ની લિયોન માટે રણદિપ હૂડા થઈ ગયો નગ્ન!
માહિ-રણદિપ વચ્ચેના હોટ બેડરૂમ સીન્સનો વીડિયો લીક
'રણદિપ સાથે ચુંબન દ્રશ્યો કરવામાં કોઈ જ વાંધો નહોતો આવ્યો'
સુસ્મિતાનો પૂર્વ પ્રેમી રણદિપ નીતુ સાથે લગ્ન કરશે?