ન્યૂડ વીડિયો લીક કરવાની મળી સજા, શર્લિન 'કામસૂત્ર'માંથી બહાર!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શર્લિન ચોપરા પોતાની અપકમિંગ ફિલ્મ 'કામસૂત્ર 3ડી'નો ન્યૂડ વીડિયો શેર કરતાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ફિલ્મના ડિરેક્ટર રૂપેશ પૉલે શર્લિનને આ ફિલ્મમાંથી હાંકી કાઢવાની વાત કરી છે.

ફિલ્મના ડિરેક્ટર શર્લિનને બદલે હોલિવૂડ અભિનેત્રી ઈવા લોંગોરિયા અથવા તો મિલા કુનિસને આ ફિલ્મમાં લેવાનું વિચારે છે.

રૂપેશ પૉલ શર્લિન ચોપરાની આ વાતથી નારાજ છે કે તેણે પૂછ્યા વગર જ ફોટોશૂટનો વીડિયો યુ ટ્યૂબ પર અપલોડ કરી નાખ્યો અને તેની તસવીરો સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર અપલોડ કરી.

તસવીરો પર ક્લિક કરીને જાણો, શર્લિને આ અંગે શું કહ્યું છે....