આવી ભવ્યતા નહીં જોઈ હોય, સલ્લુની આલિશાન વેનિટી વેન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણાં બોલિવૂડ સ્ટાર્સનુ જીવન ઘણું જ વ્યસ્ત હોય છે. ઘણીવાર આપણાં આ સ્ટાર્સને બે શીફ્ટમાં કામ કરવું પડતું હોય છે.

ઘણીવાર આપણાં આ સ્ટાર્સ એટલા વ્યસ્ત હોય છે કે તેમણે વેનિટી વેનમાં જ દિવસ પસાર કરવો પડતો હોય છે. બોલિવૂડમાં મોટા ભાગે તમામ કલાકારો પાસે પોતાની વેનિટી વેન હોય જ છે. આ વેનિટી વેનની ખાસિયત એ છે કે તે તેમના ઘર કરતાં પણ વધારે લક્ઝ્યુરિયસ હોય છે. આ વેન પાછળ સ્ટાર્સે કરોડો રૂપિયા ખર્ચ્યા હોય છે.

આજે અમે સલમાન ખાનની વેનિટી વેનની ખાસ તસવીરો બતાવીશું.

આગળની તસવીરો પર ક્લિક કરીને જુઓ સલ્લુની ખાસ વેનિટી વેનની સ્પેશ્યિલ વાતો....