તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • IIFA Behind the scenes: Shah Rukh Khan, Shahid Share Cold Vibes

IIFA: સ્ટેજ પાછળ કંઈક આવી રીતે કરે છે સ્ટાર્સ મસ્તી-ધમાલ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઈફા એવોર્ડ્સની રંગીન સાંજ થોડા કલાક બાદ શરૂ થઈ જશે. બોલિવૂડ સ્ટાર્સ પોતાના દમદાર પર્ફોમન્સ માટે ભરપૂર પ્રયાસો કર્યા છે. બેક સ્ટેજમાં સ્ટાર્સે ઘણી જ મસ્તી ધમાલ કરી હતી.

આઈફા એવોર્ડ્સને આ વર્ષે શાહરૂખ ખાન અને શાહિદ કપૂર હોસ્ટ કરવાના છે. જ્યારે પરણિતી ચોપરા, માધુરી દીક્ષિત, રણબિર કપૂર સહિતના સ્ટાર્સ પર્ફોમન્સ કરવાના છે.

આઈફાના બિહાઈન્ડ ધ સીન્સ....