મેકઅપ વગર પણ મલાઈકાનો છે જબરો ઠસ્સો, પ્રેમી સાથે જોવા મળી દિયા મિર્ઝા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

14માં આઈફા એવોર્ડ્સમાં ભાગ લેવા માટે બોલિવૂડ સ્ટાર્સ મકાઉ જઈ રહ્યાં છે. આ એવોર્ડ્સ ચારથી છ જુલાઈના રોજ છે. દર વર્ષે આ એવોર્ડ્સ વિશ્વના અલગ અલગ દેશોમાં યોજાય છે. આ વખતે પણ બિગ સ્ટાર્સ મકાઉ જવાના છે.

આ શોને શાહરૂખ અને શાહિદ કપૂર લોન્ચ કરી રહ્યાં છે.

મુંબઈ એરપોર્ટ પર તો બોલિવૂડ સ્ટાર્સનો જાણે મેળો જામ્યો હોય તેવું દ્રશ્ય ઉભુ થઈ ગયું હતું.

તસવીરોમાં બોલિવૂડ સ્ટાર્સ....