IIFA: ગ્રીન કાર્પેટ પર બોલિવૂડ સ્ટાર્સનો દબદબો, તસવીરોમાં ખાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ અત્યારે સંપૂર્ણ રીતે આઈફાના રંગમાં રંગાઈ ગયું છે. 24મી એપ્રિલના રોજ ફ્લોરિડાના ટેમ્પા ખાતે ગ્રીન કાર્પેટ યોજાઈ ગયું. આ પ્રસંગે બોલિવૂડ સ્ટાર્સ મનમોહક અંદાજમાં જોવા મળ્યાં હતાં.
પ્રિયંકા ચોપરા સહિત બોલિવૂડની જાણીતી હસ્તીઓ ગ્રીન કાર્પેટ પર જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે 24મી એપ્રિલના રોજ મુંબઈમાં મતદાન હતું અને તેથી જ કેટલાંક સ્ટાર્સ આઈફાના ગ્રીન કાર્પેટમાં સામેલ થઈ શક્યા નહોતાં. 26મી એપ્રિલના રોજ આઈફા એવોર્ડની જાહેરાત થશે.
તસવીરોમાં જુઓ આઈફા ગ્રીન કાર્પેટ....