તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શા માટે આ વર્ષે બોલિવૂડ માટે આઈફા એવોર્ડ્સ છે મહત્વનો, જાણવા માટે કરો ક્લિક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડનું ધમાકેદાર સેલિબ્રેશન મકાઉમાં કરવામા આવશે. ભારતીય સિનેમાનાં 100 વર્ષ પૂરા થયા છે.એટલે આ એવોર્ડ્સ ખાસ છે.

14માં આઈફા એવોર્ડનું કાઉન-ડાઉન શરૂ થઈ ગયું છે. અહીંયા બોલિવૂડના મોટા કલાકારો જોવા મળશે.

ધક-ધક ગર્લ માધુરી દિક્ષીત હંમેશા સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળતી હોય છે. તે આ વર્ષે પણ મકાઉમાં પર્ફોમન્સ કરતી જોવા મળશે. જ્યારે શ્રીદેવી , પરણીતી ચોપરા, દિપીકા પાદુકોણ, અને અર્જુન કપૂર પણ આઈફામાં ડાન્સ કરી ચૂક્યા છે.

પરણીતી ચોપરા થાઈલેન્ડમાં ડાન્સ શો પણ કરી ચૂકી છે. જ્યારે દિપીકા 'બલમ પીચકારી', 'તુમહી હો બંધુ', અને 'અંગ્રેજી બીટ' જેવા ગીતો પર ડાન્સ કરશે.

આઈફા એવોર્ડમાં માધુરી અને અર્જુન કપૂર સ્ટેજ પર જોવા મળશે. જ્યારે અર્જૂન કપૂર 'સુબહ હોને ના દે', 'દબંગ ટાઈટલ ટ્રેક', અને 'બચના એ હસીના', 'સેનોરિટા' પર ડાન્સ કરી ચૂક્યો છે. માધુરી આઈફામાં રોકિંગ પર્ફોમન્સ કરવા માટેની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આયુષ્માન ખુરાના અને સુશાંત સિંહ રાજપૂત પણ જોવા મળશે.

આઈફામાં શાહરૂખ અને શાહિદ કપૂર આ શોને હોસ્ટ કરતા જોવા મળશે.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો...