'બરફી'ને લઈને રણબિર-પ્રિયંકાને છેતર્યાની લાગણી થઈ રહી છે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાં કેટલાંય વર્ષોથી આપણે સાંભળતા આવ્યાં છીએ કે, ભારતીય ફિલ્મમેકર્સ પશ્ચિમમાંથી પ્રેરણા લે છે અને હોલિવૂડ ફિલ્મ્સમાંથી ચોરી કરે છે. જ્યારે અનુરાગ બાસુની ફિલ્મ 'બરફી' અને જેને કેલીની ફિલ્મ 'સિંગિન ઈન ધ રેન'(1952), જેકી ચાનની ફિલ્મ 'પ્રોજેક્ટ એ'(1983), બસ્ટર કેટોનની ફિલ્મ 'કોપ્સ'(1922) અને 'ધ નોટબુક'(2004) વચ્ચે ઘણી જ સામ્યતા છે. બધા જ આવું કરતાં હોવાથી આ વાતથી ક્યારેય આશ્ચર્ય થયું નથી પણ જ્યારે આ ફિલ્મને ભારત તરફથી સત્તાવાર રીતે ઓસ્કાર મોકલવામાં આવે ત્યારે સાચે જ નવાઈ લાગે તે સ્વાભાવિક છે. હોલિવૂડ ફિલ્મની નકલ કરવા અંગે અનુરાગ બાસુએ શું પ્રતિભાવ આપ્યો તે અમે આજે તમને કહીશું....
Related Articles:
\'બરફી\' રણબીરે માણી છે હસીનાઓના હોઠની \'મીઠાશ\'
\'બરફી\' થઈ મીઠી, 10 દિવસમાં 100 કરોડની કમાણી
ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ \'બરફી\'
રણબિર અને પ્રિયંકાની \'બરફી\' કેટલી સફળ?
મીઠાઇની માણી મજા,દર્શકો 50 કરોડની \'બરફી\' ઝાપટી ગયા
કમાણીમાં પણ ગળી સાબિત થઈ રણબિર કપૂરની \'બરફી\'