તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનારિકાનો હુંકાર, ''મારા સિવાય કોઈ પાર્વતી બની શકે તેમ નથી''

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં ખાનગી ચેનલ પર 'દેવો કે દેવ..મહાદેવ' નામની સીરિયલ ચાલી રહી છે. આ સીરિયલ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ સીરિયલમાં પાર્વતીની ભૂમિકા સોનારિકા ભદોરિયા કરી રહી છે.

છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા હતી કે સોનારિકા આ સીરિયલમાંથી નીકળી ગઈ છે અને તેને સ્થાને અન્ય કોઈને લેવામાં આવી છે. હાલમાં આ સીરિયલ ટીઆરપી ચાર્ટમાં ટોચ પર જોવા મળે છે.

જોકે, હવે સોનારિકાએ કહ્યું હતું કે તે આ સીરિયલમાં જ કામ કરી રહી છે અને તેને સ્થાને અન્ય કોઈ નવું આવવાનું નથી.

આગળની તસવીરો પર ક્લિક કરીને જાણો શું આખી બાબત....