ઋત્વિક આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, ઋત્વિક રોશને તેની અત્યાર સુધીની ફિલ્મી કેરીયરમાં કેટલીય અભિનેત્રીઓ સાથે નજરે ચઢ્યો છે.
એમાં કેટલીક સાથે ઓન સ્ક્રીન કેમિસ્ટ્રી જોરદાર સાબિત થઈ છે. ફિલ્મોમાં તેમની સાથે ઋત્વિકે કિસિંગ સીન્સ પણ આપ્યા છે.
તો જોઈએ.. આ હૉટ હિરોઈનની સાથે ફિલ્માવાયેલા ઋત્વિકના કેટલાક હૉટ કિસિંગ અને ઈન્ટીમેટ સીન્સ...