તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LUXURY YACHTમાં રીતિકે આપી'તી ભપકાદાર પાર્ટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે બ્રેઇન સર્જરી માટે હોસ્પીટલમાં દાખલ થયેલા બોલિવૂડ સુપરસ્ટાર રીતિક રોશને તેમનાં 39માં જન્મદિવસે શાનદાર પાર્ટી આપી હતી. રીતિકના જન્મદિવસ પર તેની પત્ની સુઝૈન રોશને નવમી જાન્યુઆરીના રોજ એક શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.
સુઝૈને પોતાના પતિનો જન્મદિવસ બેંગકોકમાં ઉજવ્યો હતો. સુઝૈને એક લક્ઝરી યાટમાં આ શાનદાર પાર્ટી આપી હતી. પાર્ટીમાં પ્રિટી ઝિન્ટા, ચંકી પાંડે, અભિષેક કપૂર, સંજય કપૂર સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી.
રીતિક રોશનનાં જન્મ દિવસની પાર્ટીની તસવીરો પર કરો એક નજર..