તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ક્રિશ' પાછળ ચાહકો પાગલ, ઝલક મેળવવા ઉમટ્યા ટોળાઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત શુક્રવારે 'ક્રિશ 3' દેશભરમાં રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં રીતિક રોશને મુખ્ય ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં તેની બોડીથી લઈને વિવિધ લૂક્સ પર હાલ જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે.માત્ર લૂક જ નહીં રીતિકના અભિનયની પણ ભરપૂર પ્રશંસાઓ થઈ રહી છે. આ ફિલ્મમાં રીતિક રોશન છવાયેલો રહ્યો છે.
ત્યારે, રીતિક ફિલ્મ રીલિઝના દિવસે મુંબઈના ગેઈટી સિનેમામાં પહોંચ્યો હતો,જ્યાં દર્શકોએ ક્રિશની એક ઝલક મેળવવા ભારે ભીડ જમાવી હતી.પ્રશંસકોએ રીતિકને જોઈને પાગલ બની ગયા હતાં.
રીતિકની ઝલક મેળવવા પાગલ બનેલા ચાહકોની તસવીરો પર કરો એક નજર...