• Gujarati News
  • Hollywood Stars Who Start Their Career As A Porn Star

અનેક સ્ટાર્સે કરિયરની શરૂઆતમાં બનવું પડ્યું હતું પોર્ન સ્ટાર્સ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નામના ઘણી જ મોટી વસ્તુ છે. ઘણાં જ ઓછા લોકોને રાતો-રાતો નામના મળતી હોય છે. જોકે, આજકાલ ફિલ્મ અને ટીવી સ્ટાર્સ માટે પ્રસિદ્ધિ મેળવવી ઘણી જ સરળ વાત છે. જો વાત લોકપ્રિય સિનેમા કલાકારોની વાત કરવામાં આવે તો, ઘણાં જ કલાકારોની કરિયરની શરૂઆત સંઘર્ષમય રહી હતી.

જેકી ચેનથી લઈને મર્લિન મુનરો સુધીના એવા દિગ્ગજ કલાકારો છે, જેઓ મેઈનસ્ટ્રીમ ફિલ્મ્સમાં આવતા પહેલાં પોર્ન ફિલ્મ્સમાં કામ કરતાં હતાં.

દિવ્યભાસ્કરડોટકોમ 10 એવા કલાકારો અંગે વાત કરી રહ્યું છે, જેમણે પોતાની કરિયરની શરૂઆત પોર્ન ફિલ્મ્સથી કરી હતી.