તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થઈ જશો હેરાન, 'ધૂમ 3'ના આ સીનમાં થઈ છે ગોલમાલ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમિર ખાન ભલે એમ સમજે કે તેની ફિલ્મમાં બધુ જ પર્ફેક્ટ છે પરંતુ તેમ હોતું નથી. તેની આગામી ફિલ્મ 'ધૂમ 3'માં આમિર પોતાના રોલમાં ફિટ છે પરંતુ ડિરેક્ટર સાહેબે જ તેની સાથે રમત રમી કાઢી છે.

ઉપરની તસવીરમાં એક સીનના બે શોટ છે. એક્શન સીન્સમાં પીળા રંગની બે અલગ અલગ બાઈકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક સીનમાં બીએમડબલ્યૂની બાઈક બતાવવામાં આવી છે, જ્યારે બીજા શોમાં આર15 બાઈક છે.

જોકે, બોલિવૂડ હોય કે હોલિવૂડ આ રીતની ભૂલો થતી જ રહેતી હોય છે. આ પહેલાં પણ એવી અનેક ભૂલો થઈ છે, જેને દર્શકો પકડી શક્યા નથી. જોકે, આ ભૂલો લાંબો સમય સુધી છુપી રહી શકતી નથી.

તો, ચાલો આજે આપણે હોલિવૂડ અને બોલિવૂડના આવા જ કેટલાંક બ્લન્ડર્સ પર કરીએ એક નજર...