• Gujarati News
  • Heropanti New Song ‘Tabah’ Tiger Shroff & Kriti Sanon

'હિરોપંતી'નું ગીત 'તબાહ' લોન્ચ, તસવીરી ઝલક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફની પહેલી બોલિવૂડ ફિલ્મ 'હિરોપંતી' 23 મે, 2014ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં ટાઇગરની વિરુદ્ધ કીર્તિ સનનને કાસ્ટ કરવામાં આવી છે. આજકાલ આ સ્ટાર્સ ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત છે.
ફિલ્મનું ટ્રેલર પહેલા જ લોન્ચ કરી દેવામાં આવ્યું છે, ત્યાં જે તેના સોન્ગ એક-એક કરીને યૂ-ટ્યૂબ પર અપલોડ કરવામાં આવી રહ્યાં છે. બી ગીત પછી હમણાં તેનું ગીત 'તબાહ' લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીત ટાઇગર-કીર્તિ પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીત મોહિત ચૌહાણે ગાયું છે, જ્યારે સાજીદ-વાજીદે કમ્પોઝ કર્યું છે. જેના બોલ કૌસર મુનીરે તૈયાર કર્યાં છે. આ ફિલ્મ એક રોમાન્સ-એક્શન ફિલ્મ છે. જેના ડિરેક્ટર કબીર ખાન છે.
જુઓ, 'હિરોપંતી'ના ગીત 'તબાહ'ની તસવીરી ઝલક...