ખુલાસોઃ જીયા ખાનના અન્ડરવિયેરમાંથી મળી આવ્યા લોહીના ડાઘા!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રીજી જૂનના રોજ બોલિવૂડ અભિનેત્રી જીયા ખાને આત્મહત્યા કરી હતી. જોકે, તેના મોત બાદ આ કેસમાં અનેક વળાંકો આવ્યા જ રાખ્યા છે. હવે, આ રહસ્યમય કેસમાં નવો જ ટ્વિસ્ટ આવ્યો છે. ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટ પ્રમાણે, જીયા ખાનની આંગળીઓમાં અન્ય કોઈ વ્યક્તિનું માંસ મળી આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે જીયા ખાનના અન્ડરવિયેરમાં લોહીના ડાઘા પણ જોવા મળ્યાં છે.

જીયાના પરિવારના મતે, આ બે મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જીયા ખાન મરતા પહેલાં પોતાના સ્વબચાવમાં ઝઝૂમી હતી. હવે, પરિવારે જૂહુ પોલીસને કેસની નવેસરથી તપાસ કરવાનુ કહ્યું છે.

રિપોર્ટમાં વધુ શું કહેવામાં આવ્યું છે, જાણવા માટે કરો આગળની તસવીરો પર ક્લિક....