પહેલા રાષ્ટ્રપતિની પૌત્રીએ બતાવી અંગત જીવનની બોલ્ડ ઝલક!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'સાહેબ બીવી ઔર ગેંગસ્ટર'માં મહુઆની ભૂમિકા તો તમને યાદ જ હશે. તે મહુઆના ફિલ્મમાં સાહેબ(જીમ્મી) સાથે અંતરંગ સંબંધો હોય છે. મહુઆના પાત્રને જીવંત બનાવ્યું હતું શ્રેયા નારાયણે. શ્રેયા નારાયણ દેશના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની પૌત્રી છે.

બિહારના મુઝફ્ફરપુરમાં જન્મેલી શ્રેયા જયપુર અને દિલ્હીમાં મોટી થઈ હતી. નાનપણથી જ શ્રેયાને ફિલ્મ્સનો શોખ હતો. 2009માં દક્ષિણ ભારતીય ફિલ્મથી શ્રેયાએ પોતાની ફિલ્મની કરિયર શરૂ કરી હતી.

આગળની તસવીરો પર ક્લિક કરીને જાણો....