• Gujarati News
  • First Look Puja Gupta And Neil Nitin Mukesh Get Ntimate In Shortcut Romeo

પૂજા-નીલના પ્રગાઢ પ્રેમથી શોર્ટકોર્ટ રોમિયો બની ગઈ છે Superhot!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં "શોર્ટકટ રોમિયો"નું સ્ક્રિનીંગ યોજાઈ ગયું. જેમાં સૌનુ ધ્યાન ખેંચવામાં "શોર્ટકટ રોમિયો"ને સફળતા મળી હતી.

જ્યારે પૂજા ગુપ્તા અને અમિષા પટેલ ફિલ્મના સ્ક્રીનીંગ વખતે કાન્સનાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. આ ફિલ્મની રિલીઝને લઈ ઘણી આશા સેવાઈ રહી છે. નીલ નિતીન મુકેશ અને પૂજા ગુપ્તાની આ ફિલ્મ જૂન મહિનાના ત્રીજા વીકમાં રીલિઝ થશે.

મિસ યુનિવર્સ રહી ચુકેલી પૂજા ગુપ્તા આ ફિલ્મમાં લીડ રોલ કરશે, તેની સાથે નીલ નીતિન મુકેશ છે. જ્યારે અમિષા પટેલ ગ્રે શેડમાં જોવા મળશે. ફિલ્મ નિર્માતા સુસી ગણેસને પોતાની તમિળ ફિલ્મ "થિરુટુ પાયલ"રિમેકિંગ દ્રારા બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરી છે.