• Gujarati News
  • First Look Of Actress Priyanka Chopra For Dil Dhadakne Do

કંઇક આવો હશે \'દિલ ધડકને દો\'માં પ્રિયંકા ચોપડાનો Look

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રિયંકા ચોપડા)
મુંબઇ: બોલિવૂડની આગામી ફિલ્મ 'દિલ ધડકને દો'માં અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત અનુષ્કા શર્મા, રણવીર સિંહ, અનિલ કપૂર અને ફરહાન અખ્તર પણ મુખ્ય ભૂમિકામાં છે.
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા આ ફિલ્મમાં આયશા મેહરાના પાત્રમાં જોવા મળશે. જે એક બિઝનેસવુમન હોય છે. તે મેહરા ફેમિલીની દિકરી હોય છે. ફિલ્મમાં તે પોતના પતિ સાથેના સંબંધોને લીધે તણાવમાં રહે છે, પણ તે ભાઇ કબીર (રણવીર સિંહ)ની નિકટ છે. ઉલ્લેખનીય છે કે, ડિરેક્ટર જોયા અખ્તરની આ ફિલ્મ 5 જૂન, 2015ના રોજ રીલિઝ થશે.
આગળ જુઓ, 'દિલ ધડકને દો'ની શૂટિંગ દરમિયાનની તસવીરો...