તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાઝ રિબૂટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિક્રમ ભટ્ટના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ રાઝ સીરિઝની ચોથી હોરર ફિલ્મ છે. ઇમરાન હાશ્મી 'રાઝ 2'થી આ ફ્રેન્ચાઇઝી સાથે કામ કરી રહ્યો છે. જોકે, ગત બે ફિલ્મ્સ ફ્લોપ સાબિત થઇ છે. આ ફિલ્મમાં તે આદિત્યનો રોલ કરી રહ્યો છે. જે શાઇના (ક્રિતી ખરબંદા)ને પ્રેમ કરે છે પરંતુ શાઇનાના લગ્ન રેહાન (ગૌરવ અરોરા) સાથે થઇ જાય છે.
લગ્ન બાદ શાઇના અને ગૌરવ રોમાનિયા જાય છે. તેઓ જે ઘરમાં રહે છે ત્યાં શાઇનાને અહેસાસ થાય છે કે કોઇ ભૂત તેને પરેશાન કરી રહ્યું છે. દરમિયાનમાં શાઇનાની પરિણીત લાઇફમાં ફરીથી આદિત્યની એન્ટ્રી થાય છે. હવે ફિલ્મમાં લવ ટ્રાય એન્ગલ પણ છે અને ડર પણ છે. જોવું એ રહ્યું કે આ ફિલ્મ ઓડિયન્સને ખુશ કરી શકે છે કે નહીં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો