તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેન્જો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મની સ્ટોરી મહારાષ્ટ્રના એક બેન્જો પ્લેયર તરાટ (રિતેશ દેશમુખ)ની આસપાસ ફરે છે. જે રસ્તા પર પોતાના સંગીત માટે ફેમસ છે. જોકે, તરાટ બેન્જો વગાડીને ઇજ્જત મેળવવા ઇચ્છે છે. તેના બેન્ડની પોપ્યુલારિટી વિદેશમાં પણ છે પરંતુ માત્ર એક સ્ટ્રિટ બેન્ડ તરીકે જ.
એક દિવસ ન્યૂયોર્ક સ્થિત ડીજે ક્રિસ્ટીના (નરગિસ ફખરી) જાહેરાત કરે છે કે લિમિટલેસ મ્યૂઝિક ફેસ્ટીવલ માટે તે બે ગીત તરાટve બેન્ડ સાથે બનાવશે અને તે તરાટ બેન્ડની શોધમાં મુંબઇ આવી જાય છે. તરાટ ક્રિસ્ટીનાને કામ આવશે કે નહીં? શું તે હંમેશા ઇજ્જતની કમાઇ મેળવી શકશે.? આવા અનેક સવાલોના જવાબની જાણ ફિલ્મ જોયા બાદ જ થશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો