બેબી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: ફિલ્મમાં અક્ષય કુમાર અજય નામના એક ઇન્ડિયન કાઉન્ટર ઇન્ટેલિજન્સ એજન્ટના પાત્રમાં છે, ત્યાં જ મધુરિમા તુલી અજયની પત્નીના રૂપમાં જોવા મળશે.
આ ફિલ્મ આંતકવાદી પ્રવૃત્તિ સામે સંઘર્ષ કરી રહેલા દેશને બચાવવા માટે સિપાહી (અજય)ની વાર્તા છે. જોકે, એક આંતકવાદીનો પીછો કરતાં અજયને કોઇ મોટા પ્લાન વિશે જાણવા મળે છે, જે એક માસ્ટરમાઇન્ડે દેશને નુકસાન પહોંચાડવા માટે તૈયાર કર્યો છે.
અક્ષય કુમાર ફિલ્મમાં આ પ્લાનને નિષ્ફળ કરવાના પ્રયાસ કરતો નજરે પડશે.
(આગળ ક્લિક કરીને જુઓ, ફિલ્મનું પોસ્ટર....)