રાંઝણાના પ્રમોશનમાં અભયની ગેરહાજરી, સોનમ-ધનુષની જામી જોડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આનંદ રોયે દિગ્દર્શિત કરેલી 'રાંઝણા' બની ગઈ છે. આ ફિલ્મ 21મી જૂને રીલિઝ થવાની છે. ફિલ્મસિટીમાં આ ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું હતું.

આ સમય દરમિયાન સોનમ કપૂર અને ધનુષની સાથે સ્વરા ભાસ્કાર અને મોહમ્મદ ઝીશાન હાજર રહ્યાં હતાં. સ્ટારકાસ્ટે મીડિયા સાથે વાતચીત કરી હતી.

જોકે, પ્રમોશન દરમિયાન અભય દેઓલની ગેરહાજરી ખટકી હતી.

તસવીરો પર ક્લિક કરીને જુઓ સોનમનો બેકલેસ અંદાજ, તો ધનુષે કર્યો ડાન્સ....