ઓસ્કર લાઇબ્રેરીમાં સામેલ થઇ ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર'ની સ્ક્રિપ્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
('હેપ્પી ન્યૂ યર'ની સ્ટાર કાસ્ટ)
મુંબઇ: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર' ફરી એકવાર ચર્ચામાં છે. 'હેપ્પી ન્યૂ યર'ની સ્ક્રિપ્ટ ઓસ્કર લાઇબ્રેરીમાં સામેલ થઇ ચૂકી છે. ફરાહ ખાને પોતે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી.
ફરાહ ખાનની ફિલ્મને સમીક્ષકોના મિશ્ર રિવ્યૂઝ મળ્યાં હતાં છતાં ફિલ્મે વર્લ્ડવાઇડ લગભગ 350 કરોડ રૂપિયાની કમાણી કરી. 'હેપ્પી ન્યૂ યર'ની સફળતા અહીંયા જ રોકાઇ નથી, હવે ફિલ્મની સ્ક્રિપ્ટને ઓસ્કર લાઇબ્રેરીમાં સામેલ કરવામાં આવી છે.

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટ કરતાં કહ્યુ કે ઘણી સારી ખરાબ અને ફ્લોપ ફિલ્મ્સ પણ ત્યાં છે. શાહરૂખના ફેન્સ માટે આ એક ગર્વની પળ છે. ઉપરાંત તરણે 'એક્શન રીપ્લે', 'રેમ્બો રાજકુમાર' અને 'ખેલે હમ જી જાન સે' જેવી ફિલ્મ્સના નામ લખ્યાં છે.
આગળ જુઓ, ફરાહ ખાનની ટ્વિટ...